ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ updated News 2015

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ updated News 2015. as we all know that Gujarat Gaun seva pasandagi mandal formally known as GSSSB recently published some important news in Gujarat.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ updated News 2015

ઓન લાઇન OJAS માટે અરજી કરવાની સૂચનાઓ
અરજી કરવાની રીત
મંડળ ધ્વારા નક્કી થયેલ જાહેરાતના સંદર્ભમાં ફક્ત ઓનલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે. ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ તારીખ દરમ્‍યાન http://ojas.guj.nic.in પર અરજીપત્રક ભરી શકશે.
ઉમેદવારે
. સૌ પ્રથમ http://ojas.guj.nic.in પર જવું. હવે
. “Apply On line” Click કરવું.
. તાજેતરની નોકરીની જાહેરાત પૈકી જે સંવર્ગની જાહેરાતમાં અરજી કરવાની હોય તેના પર Click કરવાથી તે જગ્‍યાની વિગતો મળશે.
. તેની નીચે “Apply now” પર click કરવાથી Application Fomat ખુલશે જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવી. (અહીં લાલ ફુંદડી ( * ) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
. Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવા માટે “Educational Qualifications” પર Click કરવું.
જો વધુ લાયકાત દર્શાવવા માંગતા હો તો “Add more education” પર Click કરવું.
તેની નીચે “Self declaration” પર click કરવું. ત્‍યારબાદ
ઉપરની શરતો સ્‍વીકારવા માટે “yes” પર click કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઇ ગયેલ છે.
હવે save પર click કરવાથી તમારી અરજીનો online સ્‍વીકાર થશે.
અરજી કર્યા બાદ ઉમેદવારનો “Application number” generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.

Leave a Comment