www.gprb2015.org updates about PSI, ASI, Constable Recruitment 2015

www.gprb2015.org updates about PSI, ASI, Constable Recruitment 2015. GPRB Declared some official updates for PSI / ASI Recruitment. you can see full details at below.

www.gprb2015.org updates about PSI, ASI, Constable Recruitment 2015

* પોસઇ/એએસઆઇ ભરતી માટે તા.ર,૩,૪/મે/ર૦૧પ ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રના જવાબોમાં નીચે મુજબ સુધારો કરવામાં આવેલ છે.
૧. જનરલ નોલેજ પ્રશ્નપત્ર સેટ-૧ માં પ્રશ્ન-૮૦ ને અગાઉની આન્સર કીમાં રદ કરેલ હતો જેના સ્થાને આ પ્રશ્ન-૮૦ નો સાચો જવાબ “ડી” ગણવો અને પ્રશ્ન માન્ય રાખવામાં આવેલ છે
ર. જનરલ નોલેજ પ્રશ્નપત્ર સેટ-૧ માં પ્રશ્ન-૯૦ નો અગાઉની આન્સર કી નો જવાબ “બી” દર્શાવવામાં આવેલ હતો જેના સ્થાને હવે સાચો જવાબ “ડી” ગણવાનો રહેશે
૩. જનરલ નોલેજ પ્રશ્નપત્ર સેટ-૧ માં પ્રશ્ન-૧૪૦ માં અગાઉની આન્સર કીમાં જવાબ “ડી” દર્શાવવામા આવેલ હતો જેના સ્થાને હવે આ પ્રશ્ન-૧૪૦ ને રદ કરવામાં આવે છે.
૪. એ.એસ.આઇ. કાયદો (લો) ના પ્રશ્નપત્ર સેટ-૧ નો પ્રશ્ન-૭૪ માં અગાઉની આંન્સર કી માં જવાબ “એ” દર્શાવેલ હતો જેના સ્થાને હવે “એ” અને “સી” બંને જવાબ સાચા ગણવાના રહેશે.
ઉપરોકત કુલ-૪ પ્રશ્નોના જવાબમાં સુધારો કરી નવી રીવાઇઝ કરેલી આન્સર કી તથા જે ઉમેદવારોએ પેપર રિચેકિંગ માટે અરજીઓ આપેલ હતી, તેવા ઉમેદવારોના પેપર રિચેકિંગ બાદના ગુણ http://gprb2015.org પરથી જોઈ શકાશે.
(નોધ:- ઉપરોકત રીવાઈઝ આન્સર કી અનુસંધાનમાં હવે કોઈ પ્રુચ્છા કે ઈ.મેઈલ કે પત્ર વ્યવહાર ધ્યાને લેવામા આવશે નહી)
ઉપરોકત રીવાઈઝ આન્સર કી પ્રમાણે પો.સ.ઈ./એ.એસ.આઈ.માં ભરતી અન્વયે મૌખીક ઈન્ટરવ્યુ સારૂ પસંદગી પામેલ ઉમેદવારોની યાદી http://gprb2015.org પરથી જોઇ લેવા વિનંતી છે વધુમાં તા.૨૦/૦૭/૨૦૧૫ પછી ઈન્ટરવ્યુ શરૂ કરવામાં આવનાર છે જેની નોંધ લેવી.
ઈન્ટરવ્યુ માટે પસંદગી પામેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ અંગેના કોલલેટર આવતી તા.૧૪/૦૭/૨૦૧૫ બાદ http://ojas.guj.nic.in અથવા http://ojas1.guj.nic.in પરથી ડાઉનલોડ કરી શકશે.
*રાજય સરકાર શ્રીના સામાન્ય વહીવટ વિભાગનાં ઠરાવ ક્રમાંક
(૧) સી.આર.આર/૧૦૭૭/૨૬૬૦/ગ-૨ તા.૨૫/૦૨/૧૯૮૦
(૨) સી.આર.આર/૧૧૮૨/૧૧/ગ-૨ તા.૧૦/૦૫/૧૯૮૨
(૩) સી.આર.આર/૧૧૮૮/૩૬૪૪/ગ-૨ તા.૦૧/૦૮/૧૯૯૦
(૪) સી.આર.આર/૧૦૯૯/યુ.ઓ.૪૧૧૦/ગ-૨. તા.૧૮/૦૪/૨૦૦૧
(૫)સી.આર.આર/૧૦૨૦૦૫/યુ.ઓ.૧૨૭૭/ગ-૨ તા.૧૧/૧૦/૨૦૦૫
ઉપરોક ઠરાવ મુજબ નીચે દર્શાવેલ કોલમ Aપૈકીની કોઈપણ રમતો માં અને કોલમ Bપૈકીની માન્ય સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હોય અને માન્ય સર્ટીફીકેટ નિયત સમય મર્યાદામાં રજુ કરેલ હોય તેવા ઉમેદવારોને ઉપરોકત પરીપત્ર અનુસાર મેળવેલ ગુણના ૫% ગુણ ઉમેરવામાં આવેલ છે
કોલમ A (માન્યતા પ્રાપ્ત રમતો) કોલમ B (માન્યતા પ્રાપ્ત સ્પર્ધાઓ)
૧. એંથલેટિક
(ટ્રેક અને ફિલ્ડ રમતો સહિત)
૨. બેડમિન્ટન
૩. બાસ્કેટબોલ
૪. ક્રિકેટ
૫. ફુટબોલ
૬. હોકી
૭. સ્વિમીંગ
૮. ટેબલટેનીસ
૯. વોલીબોલ
૧૦. ટેનીસ
૧૧. વેઈટલિફટિંગ
૧૨. રેસલિંગ
૧૩.બોકસિંગ
૧૪. સાઈકલિંગ
૧૫. જીમનેસ્ટિકસ
૧૬.જુડો
૧૭. રાઈફલ શુટિંગ
૧૮. કબ્બડી
૧૯. ખો.ખો
૨૦.તીરંદાજી
૨૧. ઘોડે સવારી
૨૨. ગોળા ફેંક
૨૩. નૌકા સ્પર્ધા
૨૪. શતરંજ
૨૫. હેન્ડબોલ.
૧. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા
૨. રાષ્ટ્રીય સ્પર્ધા
૩. આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ
૪. શાળાઓ માટેની રાષ્ટ્રીય ખેલ કુદ/ રમતો
* સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૦૫/૧૯૯૭ના પરીપત્રના આધારે વિધવા મહીલા ઉમેદવારોને મેળવેલ ગુણના ૫% ગુણ મેળવેલ ગુણમાં ઉમેરી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.

* આ અંગેની વધારાની વિગતો માટે તેમજ PSI/ASI ભરતી સંદર્ભે કોઇ પ્રકારની ગેરરીતી અથવા ગેરકાયદેસર રીતે પાસ કરાવી દેવા સારૂ પ્રલોભન આપતી કોઇ વ્યકિત આપના ધ્યાને આવે તો આવા પ્રકારની ગેરરીતીની જાણ તાત્કાલીક ગુજરાત પોલીસ ભરતી બોર્ડના કંટ્રોલરુમ, પોલીસ હેડકવાર્ટર, શાહીબાગ, અમદાવાદ ખાતે રુબરૂમાં અથવા ફોન નંબર-૦૭૯-રપ૬ર૬૪૧પ અથવા ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ર૩૩ પપ૦૦ ઉપર કરી શકાશે.

(મનોજ અગ્રવાલ)
અધ્‍યક્ષ, પો.સ.ઇ./એ.એસ.આઇ. ભરતી બોર્ડ અને
પોલીસ મહાનિરીક્ષક, કાયદો અને વ્‍યવસ્‍થા,
ગુજરાત રાજય, ગાંધીનગર.


ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક ભરતી અંગેની સુચનાઓ
જાહેરાત : ૭/૭/૨૦૧૫
પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ
પોલીસ લોકરક્ષક ભરતી અન્‍વયે તા.૩/૫/૨૦૧૫નારોજ યોજાયેલ લેખિત પરીક્ષા બાદ ડોકયુમેન્‍ટ વેરીફીકેશન માટે કુલ ભરતી થનાર જગ્‍યા કરતાં ૫૦ ટકાથી પણ વધારાના પુરૂષ અને મહિલા ઉમેદવારોને બોલાવવામાં આવેલ. મહિલા અને પુરૂષ ઉમેદવારોના ડોકયુમેન્‍ટ ચકાસણી વખતે અમુક ઉમેદવારોએ રજુ કરેલ રમતગમત ના પ્રમાણપત્રો સરકારશ્રીની માન્‍યતા મુજબ-ધારાધોરણ મુજબ નહિ હોવાથી તેમને રમત ગમતના કોઇ વધારાના માર્કસ આપવામાં આવેલ ન હતા, તેમજ અમુક ઉમેદવારો ડોકયુમેન્‍ટ ચકાસણીમાં ગેરહાજર રહેલ હતા, જેને લીધે અંતિમ મેરીટ લીસ્‍ટ બનાવવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોના ફકત ડોકયુમેન્‍ટ વેરીફીકેશન માટેના કટઓફ માર્કસમાં ફેરફાર કરવાની આવશ્‍યકતા પડેલ છે. ડોકયુમેન્‍ટ વેરીફીકેશનના હેતુ માટે દરેક કેટેગરી મુજબ કટઓફ માર્કસ નીચેના પત્રકમાં જણાવ્‍યા મુજબ નકકી કરવામાં આવેલ છે.
જનરલ એસઇબીસી એસસી એસટી
મહિલા ૬૫ ૬૧ ૬૪ ૬૩
પુરૂષ ૮૭ ૮૬ ૮૬ ૭૯
Ex-Servicemen ૬૭ ૬૬ ૬૬ ૫૯
ઉપરના પુરુષ અને મહિલાના ફકત જનરલ કેટેગરીમાં કટઓફ માર્કસમાં ફેરફાર કરવામાં આવતાં આ વધારાના પૂરૂષ અને મહિલા ઉમેદવાર માટે ડોકયુમેન્‍ટ ચકાસણી તા.૧૦/૭/૨૦૧૫ અને તા.૧૧/૭/૨૦૧૫નારોજ પોલીસ એકેડેમી, કરાઇ (ગાંધીનગર) ખાતે રાખવામાં આવેલ છે. હવે ફેરફાર પછી વધારાના લાયક થતા ઉમેદવારોના કોલલેટર તા.૭/૭/૨૦૧૫થી વેબસાઇટ www.ojas.guj.nic.in પરથી ડાઉનલોડ કરી લેવાના રહેશે.
ર/ અગાઉ જેની દસ્‍તાવેજ ચકાસણી થઇ ગયેલ હોય તેવા ઉમેદવારોએ આવવાનુ રહેશે નહિ.
૩/ લોકરક્ષક ભરતીની પસંદગી માટેની કામચલાઉ પસંદગીયાદી તા.૧૪/૭/૨૦૧૫નારોજ વેબસાઇટ www.ojas.guj.nic.in તથા www.gprb2015.org ઉપર જાહેર કરવામાં આવશે.
(જી.એસ.મલિક)
અધ્‍યક્ષ,લોકરક્ષક ભરતી બોર્ડ અને
સચિવ,ગૃહ વિભાગ,ગાંધીનગર.
ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક ભરતી અંગેની સૂચનાઓઃ-                તારીખ : ૧૫/૬/૨૦૧૫
(૧)લોકરક્ષક પરીક્ષામાં પૂછવામાં આવેલ પ્રશ્નના અનુસંધાને ઉમેદવારો તરફથી થયેલ રજૂઆતો સંદર્ભે ‘‘નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે?’’ તે પ્રશ્નના જવાબ અંગે ભરતી બોર્ડ તરફથી ગુજરાત પાઠયપુસ્તક મંડળની ધોરણ-૧૦ના સાયન્સ અને ટેકનોલોજીની પાઠયપુસ્તકને ધ્યાને લઇ બે જવાબને બોર્ડે સાચા માનેલ છે જે નીચે મુજબ છેઃ-
“લાલ, વાદળી, પીળો તથા લાલ, લીલો, વાદળી”
(૨) લોકરક્ષક્ની તા. ૩/૫/૨૦૧૫ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની Final Answer Key માટે અહિં ક્લીક કરો.
(૩)પુરૂષ ઉમેદવારોનું લેખિત પરીક્ષાનું OMR રીચેકીંગ તેમજ ઉપર મુજબ ફેરફાર પછીના પરીણામ માટે માટે અહિં કલીક કરો
(૪)મહિલા ઉમેદવારોનું લેખિત પરીક્ષાનું ઉપર મુજબ ફેરફાર પછીના પરીણામ માટે અહિં કલીક કરો
(૫)જે મહિલા ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં (એ) જનરલ કેટેગરીમાં ૬૦ ગુણ (બી) એસ.સી.કેટેગરીમાં પ૬ ગુણ (સી) એસ.ટી.કેટેગરીમાં પપ ગુણ (ડી) એસ.ઇ.બી.સી. કેટેગરીમાં પ૩ ગુણ અથવા તેથી વધારે મેળવેલ હોય અને જેઓ પાસે નીચે મુજબના એક અથવા તેથી વધારે સર્ટીફીકેટો હોયઃ- (એ)એન.સી.સી. ‘સી’ સર્ટીફીકેટ (બી)રક્ષા શકિત યુનિવર્સિટી ના ડીગ્રી/ડિપ્લોમા સર્ટીફીકેટ (સી)વિધવા ઉમેદવારના પતિના મરણનો દાખલો (ડી)રમતગમતના સર્ટીફીકેટસ (સરકારના સા.વ.વિભાગના વખતો વખતના નિયમો મુજબની રમત રમેલ હોય તેવા કિસ્સામાં મેળવેલ ગુણના પાંચ ટકા વધારે ગુણ મળવાપાત્ર છે) પરંતુ શરતચૂકથી આ વધારાની લાયકાતો અંગેની વિગત અરજીપત્રકમાં ભરવાની રહી ગયેલ હોય ફકત તેવા જ ઉમેદવારોઓએ તેની માહિતી પાઠવવા નિયત કરેલ નમુના માટે અહિં ક્લીક કરો નમુના મુજબના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલ તા. ર૪/ ૬/ ર૦૧પ સુધીમાં પોલીસ ભરતી બોર્ડના કંટ્રોલરૂમ, પોલીસ હેડકવાર્ટર, શાહીબાગ, અમદાવાદ, ૩૮૦૦૦૪ ને અચૂક મોકલી આપવાની રહેશે, ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. આ અંગે જે મહિલા ઉમેદવારોની ડોકયુમેન્ટસ ચકાસણી પોલીસ અકાદમી, કરાઇ, ગાંધીનગર ખાતે થઇ ગયેલ હોય તેઓએ ડોકયુમેન્ટસ મોકલવાના રહેતા નથી.
(૬)કુલ ભરવાની થતી જગ્યાઓના પ૦ ટકા વધુ મહિલા ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇ વધારાની મહિલા ઉમેદવારોના Call Letter તા.ર૬/૦૬/ર૦૧પના રોજ http://ojas.guj.nic.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે અને આ અંગે ડોકયુમેન્ટની ચકાસણી તા.ર૮/૬/ર૦૧પ ના રોજ ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, ગાંધીનગર ખાતે કરવામાં આવશે
(૭)લોકરક્ષક ભરતીનું આખરી પરીણામ તા. ૧૦/૭/૨૦૧૫ નારોજ http://gprb2015.org તથા http://ojas.guj. nic.in ઉપર જાહેર કરવામાં આવશે
(૮) આ અંગેની વધારાની વિગતો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના કંટ્રોલરૂમ, પોલીસ હેડકવાર્ટર, શાહીબાગ, અમદાવાદ ના ફોન નંબરઃ ૦૭૯-રપ૬ર૬૪૧પ અથવા ટોલ ફ્રી નંબરઃ ૧૮૦૦ ર૩૩ પપ૦૦ ઉપર સવારના ૧૦ કલાક થી સાંજના ૬ કલાક સુધી સંપર્ક કરી શકાશે
નોંધ :
અગાઉની Answer Key માં પ્રશ્ન-૧ (પ્રથમીક રંગો અંગે) ના જવાબ “A” મુકેલ હતા જે હવે “A” અને “D” બંને જ્વાબને બોર્ડે સાચા ગણેલ છે. ( અગાઉ ચકાસણી “D” મુજબ થયેલ હતી )
ર.અગાઉ Answer key માં પ્રશ્ન નં. ૪પ માં (હકિકત એટલે શું?) ના જવાબ ‘C’ મુકેલ હતા. જે ખરેખર ‘D’ Booklet code 01 માટે હતા. પણ જવાબ સાચા મુકેલ હતા. જેથી Booklet code 01 માટે ‘D’ સાચા જવાબ છે. જે મુજબ ફેરફાર થયેલ છે.
૩.કુલ ભરતી થનાર પુરુષ લોકરક્ષકના પ૦ ટકા વધારે લઇને હાલમાં જનરલ કેટેગરીના ૮૯, એસ.સી.ના ૮૬, એસ.ઇ.બી.સી.ના ૮૬ તેમજ એસ.ટી.ના ૭૯ને કુલ મેળવેલ ગુણ Cut Off તરીકે ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવામાં આવેલ છે.

Leave a Comment